Thursday, June 29, 2023

અલ્લડ છોકરી

એ અલ્લડ છોકરી આટલી બધી જીદ પણ સારી નહીં , કહેતા નીરવ મેદાનની એ બેન્ચ પર બેસી જાય છે.

સવારનો સમય હતો અને તે રનીંગ માટે મેદાનમાં આવેલ,વાતાવરણ શાંત અને શુદ્ધ હતું.તે હાંફતો હતો ,પરસેવે રેબઝેબ બેન્ચ પર બેસેલ નીવા ને કહેતો હતો કે એ ખૂબ જીદ્દી છે.

નીવા , અલ્લડ હતી, પોતાની લાઈફમાં મસ્ત. તેને જે ગમે એ કામ કરતી ,બિન્દાસ રહેતી. તેણે તેની લાઈફના રુલ્સ જાતે બનાવેલ, પોતાનાથી ઓનેસ્ટ અને રીઅલ રહેવું એજ એનો સિદ્ધાંત.નીરવ તેનો બેસ્ટ ફ્રેન્ડ. નીરવ સામે બધું બકબક કરી દેતી વિના કોઈ ફિલ્ટર રાખી પણ માનતી કોઈનું નહીં સિવાય પોતાની જાતનું.

આજકાલ નીવા ને અજીબ ઘેલું ચડેલ. કોઈને પસંદ કરી બેઠેલ, કદાચ મોહ હશે એવું નીરવને લાગતું અને એ નીવાને સમજાવતો કે ખોટી જીદ પકડીને બેઠી છે, એવા સબંધમાં આંધળી થઈ રહી છે જે તેને પીડા સિવાય કશું નહીં આપે.નીરવ ઠરેલ, સમજુ માણસ, નીવાની રગેરગથી વાકેફ, તેને ખબર હતી કે નીવા એક એવા દલદલમાં જઈ રહી છે જ્યાંથી તે પોતે ઇચ્છશે તો પણ બહાર નહીં નીકળી શકે.પછી શું થશે?દલદલ એને અંદર ખેંચી લેશે,શ્વાસ રૂંધાતા જશે,જીવન ટૂંકાવા મડશે, અસ્તિત્વ છીનવાઈ જશે, દલદલની અંદર તો પ્રકાશ ના હોય ને, ચારેબાજુ અંધકાર છવાઈ જશે અને જ્યારે સાવ હાર માની લેશે ત્યારે ચમત્કાર થશે.ક્યારેક પોતાનો સંપૂર્ણ ત્યાગ જ પોતાનાથી મેળાપ કરાવે છે. કોઈ અજાણી મદદ જાણે ઈશ્વર આપી જાય છે.દલદલથી બહાર વધુ પરિશુદ્ધ થઈ જાત નીકળે છે.તો નીરવની આવી થિયરી હતી નીવા ને લઈને, છતાં દોસ્ત હતોને ,પોતાનાથી થતા એટલા સમજાવવાના પ્રયાસ તે કરતો,હંમેશા હાર મળતી કેમકે સામે એ અલલ્ડ છોકરી નીવા હતી જેણે પોતાના સિવાય કોઈના અવાજ ને સાંભળવાનું બંદ કરી દીધેલ.

ક્યારેક તો એ નીરવને કહેતી ,હું કદાચ ખુદને બરબાદ કરી દઈશ આ રસ્તા પર જતાં, છતાં રોકી નથી શકતી એ માણસ ને ચાહવામાં.કદાચ એ ઠોકર ખાઈને પડીશ ત્યારે જ સંભળીશ, અને તું જોજે નીરવ જાતે સંભળીશ, તું ચિંતા ના કર કેમકે મારી પોતાની અંદર એના માટે આ જે પણ ભાવના છે એને હું નથી સમાવી શકતી,એને વહેવડાવવી જ પડશે,મારી અંદર રાખીશ તો હું ઘૂંટાઈ જઈશ.મેં નહોતું ઇચ્છયું આ બધું, આ થઈ રહ્યું છે અને તને થશે ત્યારે તું જાણીશ કે આ એક સારો અનુભવ છે અને તું જ કહે છે ને જર્ની બ્યુટીફૂલ હોય ભલે ને ડેસ્ટિનેશન આપણી ઇચ્છામુજબ ન હોય તો હું જર્ની એન્જોય કરું છું ભલે તારા મુજબ ડેસ્ટિનેશન ઇચ્છનીય નહીં હોય.અને જે પણ ડેસ્ટિની હશે એને સ્વીકાર પણ કરીશ.

નીરવ ચૂપ થઈ જતો, શુ દલીલ કરવી આ છોકરી જોડે,એ માનવાની નથી ,એને કરવું હશે એ જ કરશે.આજે સવારે પોતે રનીંગ કરીને બેન્ચ પર બેસેલ વિચારમગ્ન નીવા ને જોઈને ફરી સમજવવાની કોશીશ ફરી કરી રહ્યો હતો પણ એ તો ,

નીરવ , તું આને જીદ કહે છે,મારા માટે એ સહજ છે...નીરવ આંખો ફાડીને જુએ છે ત્યારે એ ફરી હસતા હસતા કહે છે , સવાર સવારમાં આપણે એકબીજાને ભાષણ આપવાનું નથી ઓકે? ચલ તારી રનીંગ પુરી થઈ ગઈ ને તો આપણે નીમ શોટ્સ પીઇએ કહી એ ઉભી થઈને પોતાની મસ્તીમાં ચાલવા મંડી.નીરવ તેને જતા જોઈ રહ્યો અને નીવા એ પાછળ ફરી બોલાવ્યો ત્યારે એ ઉભો થઇ તેની સાથે થવા ફરી દોડ્યો.

સમાપ્ત.

Sunday, June 25, 2023

देवव्रत: प्रतिज्ञा या भीष्मता

 भीष्म पितामह महाभारत के एक अनूठे पात्र थे। उनके जन्म की कथा ज्यादातर लोगों को पता होगी पर उनके जन्म का कारण शायद कम लोगो को पता हो। वे एक वसु थे जो श्राप के कारण धरती पर गंगा मैया की कोख से अवतरित हुए थे। उनके जन्म के पीछे की कहानी ये हैं की इंद्र के ८ वसु देवताओं के साथ मेरु पर्वत पर भ्रमण कर रहे थे। तभी एक वसु ने अपनी पत्नी को वशिष्ठ ऋषि का आश्रम और उनकी होमधेनु नंदिनी गाय दिखाई। उस गाय की विशेषता थी की उसका दूध पीने वाला इंसान कभी वृद्ध नही होता। वसुपत्नी ने अपने पति से वो गाय अपने लिए लाने को बोला। वसु जानते थी की ऋषि गाय कभी नहीं देंगे। सबके समझाने के बाद भी जब वसु पत्नी नही मानी तो फिर सभी वसु ने मिलके गाय चोरी कर ली। वशिष्ठ मुनि को जब इस बात का ज्ञान हुआ तो उन्होंने सभी वसुओ को देवलोक से मृत्युलोक में जन्म लेने का श्राप दिया। जब वे सब पृथ्वी पर आ रहे थे तब माता गंगा से भेट हुई। उन्होंने मनुष्य स्त्री की कोख से जन्म न लेना और पृथ्वी पर समय न गुजारना पड़े इसलिए गंगा मैया को उनकी माता बनके उन्हे जन्म देकर अपने प्रवाह में बहाने को कहा। माता गंगा ने वसुओ को जन्म देने का स्वीकार तो किया लेकिन इस शर्त पर की वो ८ में से एक वसु को वो अपने प्रवाह में नही बहाएगी। ये वसु सभी वसुओ को मिले श्राप का वहन करने के लिए पृथ्वी पर मनुष्य बनकर समय काटेगा। इस प्रकार ८ वे वसु यानी देवव्रत पृथ्वी पर आए। अपने पिता के सत्यवती के साथ पुनर्विवाह और खुद किसी बंधन में न फसे इसलिए उन्होंने आजीवन ब्रह्मचर्य की प्रतिज्ञा ली। इस प्रतिज्ञा को उन्होंने इस प्रकार निभाया जैसे वे पृथ्वी पर आए ही इसी लिए थे की अपना श्राप वहन कर वापिस देवलोक में वसु बन कर लौट सके। जब जब कुरु वंश पर आपत्ति आई तब तब माता सत्यवती के लाखो बार कहेने पर भी ये भीष्म प्रतिज्ञा न टूटी। जब हस्तिनापुर खतरे में था तब भी भीष्म अडग रहे, इस बात पर की वे राजा नही बनेंगे। दूसरी घटना द्रौपदी चिर हरण के समय थी, जब वे द्रौपदी के साथ हो रहे अपमान के विरुद्ध कुछ न बोल सके क्योंकि वे राजा के अधीन थे. इतने शक्तिशाली  पितामह कुरु राष्ट्र को ध्वस्त होता देख चुप रहे। जब जब कौरवों ने गलत चीज की तब उन्हे रोकने के बजाय हस्तिनापुर के सिंहासन पे आरूढ़ राजा के प्रति अपने कर्तव्य को समझा। वे हमेशा से जानते थे कौरवों की अभिलाषा, उनके इरादे फिर भी अंत तक उनका साथ दिया। जिस राज्य को बचाने की जिम्मेदारी लेकर कार्य किए उसी राज्य के टुकड़े होते देखा, अपने परिजनों को अपनी आंखो के सामने मरते देखा। क्यों? प्रतिज्ञा से ऊपर धर्म-अधर्म, सामर्थ्य, स्नेह, भावना कुछ भी नही था? जिस सिंहासन की रक्षा का वचन अपने पिता को ऐसी भीषण प्रतिज्ञा लेके किया था ,उसका वहन सही अर्थ में कर पाए थे? जीवनभर बंधन से मुक्त होके रहने के लिए, पृथ्वी लोक पर संबंध में उलझे न रहेने के लिए, मानव सहज भावनाओ से दूर रहेने के लिए, जल्द ही पृथ्वी लोक से देव लोक जाने के लिए जिस भिष्मता को उन्होंने धारण किया उसमे सफल हुए क्या? इच्छा मृत्यु की वजह से अंत में बाण शैया पर आरूढ़ अकेले पीड़ा में उत्तरायण की राह में सोए भीष्म जब अपनी पूरे जीवन को देखते तो क्या सोचते? भीष्म महाभारत के वो पात्र हैं जो बंधन में ना होके भी प्रतिज्ञा से बंध गए। जिस दुख दर्द से दूर रहेना चाह रहे थे उसी में उलझे रहे। इतना सामर्थ्यवान होने के बाद भी धृतराष्ट्र या कौरवों को युद्ध के लिए रोक नहीं पाए, अपने प्रिय पांडवो का साथ न दे पाए। भीष्म के जीवन से हम कई सिख ले सकते हैं। अगर भीष्म स्वयं अपने जिए जीवन को देखते तो वे भी कई चीजों को अलग तरीके से करने का सोचते। परिस्थिति में जो सर्वोनुचित होता वो करते , युद्ध होने नही देते, जो काबिल नही था उनके हाथों राज्य का पतन होने नही देते। कदाचित भीष्म बनना दुर्लभ था, पृथ्वी लोक पर आए इस वसु को पृथ्वी वासियों से जुड़कर भी जुड़ना नियति में नही था।

Saturday, June 24, 2023

અડધી રાત ની ચા

વાસણ ખખડવાનો અવાજ આવ્યો ને વત્સલ ઉઠી ગયો. આંખો ચોળતા રસોડામાં આવીને જુએ છે તો પ્રાપ્તિ રાતનાં 3 વાગ્યે ચા બનાવતી હોય છે. વત્સલને ઉઠી જોતા પ્રાપ્તિ બોલે છે ,
ઓહ સ્વીટહાર્ટ, મેં તારી નીંદ બગાડી દીધી ને?

ના, તું ઉઠી કેમ ગઈ ,આંખો ચોળતા વત્સલ પૂછે છે.

કંઈક અજીબ જ ડ્રિમ આવેલ ને નીંદ તૂટી ગઈ. વિચારતી હતી તો ચા પીવાનું મન થયું.

તારી આ આદત ખતરનાક છે નહીં? ચા ક્યારેય પણ ચાલે હેને?

જનાબ , આપ ક્યાં જાનો મેરા ઔર ચાય કા રિશ્તા..થોડી શરરાતથી પ્રાપ્તિ આ બોલે છે.

સહી હૈ, ...ચાલ જુલા પર બેસીએ,બહુ સમય થઈ ગયો આપણે જુલા પર સાથે નથી બેસ્યા હેને?

હા ..તું જા હું ચા લઈને આવું.

વત્સલ જુલા પર બેસી અડધી રાતનો સુનકાર સાંભળતો હતો.પ્રાપ્તિ આવીને તેના ખોળામાં બેસે છે.વત્સલ તેને કમરથી પકડીને પ્રાપ્તિના હાથમાં રહેલ મગમાં ભરેલ ચા ની સુગંધ લે છે. 

સારી સ્મેલ આવે છે, બધા સેન્સિસ ઓપન કરી દે એવી હા..વત્સલ ચા ને પીધા વગર જ વખાણ કરતા બોલે છે.

હા તો લે ને પી ને..પ્રાપ્તિ ઓફર કરે છે પણ વત્સલ માથું ધુણાવીને જ ના કહે છે.

તો સપનું શુ આવેલ તને, આજકાલ તને બહુ સપના આવે છે નહીં, મારે તારા માટે ડ્રિમકેચર લાવવું પડશે.

હા,એટલે ડ્રિમ્સ ના કારણે નીંદ બગડે છે પણ આઈ લાઈક વન થિંગ અબાઉટ ડ્રિમ્સ, યુ નો ડ્રિમ્સમાં કોઈ બાઉન્ડરીઝ નથી હોતી, તમારા અનકોંશીએસ માઇન્ડની લિમિટ વગરની પોસીબીલીટી ડ્રિમ્સમાં કેટલી આસાની થી છતી થઈ જાય છે.કીક આપે છે, આઈ કેન ફિલ ડ્રિમ્સ લાઈક ધે આર સો રીયલ.

તો તને સપનાની દુનિયા ગમે છે એ સમજાણુ, પણ પ્રાપ્તિ ઇટ્સ નોટ આચ્યુલી અ રીઅલ થીંગ, વ્હોટ ઈઝ રીઅલ ઇઝ થિસ, બીઇંગ ઇન થિસ પ્રેઝન્ટ મોમેન્ટ.એન્ડ ડ્રિમ્સ ભુલાઈ જાય પણ તું જે મેમરીઝ રીઅલ લાઇફમાં ક્રિએટ કરીશ એ હંમેશા તારી સાથે રહેશે.

યુ આર રાઇટ,આજ નું ખતરનાક હતું પણ.તને યાદ છે આપણે મારા ગયા બર્થડે પર તે પુછેલ કે શું ગિફ્ટ જોઈએ અને મેં કિધેલ કે એક શોર્ટ ટ્રીપ પ્લાન કરી શકે?જસ્ટ આપણે બંને જ.હંમેશા યુ આસ્ક મી ફોર માય ઓપિનિયન પણ આ ટ્રીપ જેમ તને ગમે અને જ્યાં તને ગમે ત્યાં પ્લાન કર બિકોઝ ફોર મી યોર ટાઈમ ઇઝ ધ બેસ્ટ ગિફ્ટ આઈ લાઈક ટુ હેવ. એન્ડ તે કીધું હા આ સારું રહેશે પણ ધેન કોઈ કારણસર આપણે એ ટ્રીપ પ્લાન ન કરી શક્યા તો આજે જે ડ્રિમ આવેલ ને એમાં આપણે એ ટ્રીપ પર હતા.

શુ વાત કરે, વત્સલ ડ્રિમ જાણવા એકસાઇટેડ થતો હતો.

હા તો જગ્યા કઈ હતી એતો મને નથી યાદ પણ મસ્ત હતી, પહાડો હતા અને બ્યુટીફૂલ સીનરી હતી.એકદમ ક્લીન, ફ્રેશ અને સ્પીચલેસ કરી દે એવું વાતાવરણ હતું ત્યાં.
આપણે ચુપચાપ બેઠા હતા પછી વધુ યાદ નથી પણ આપણે લોકો એ જગ્યાએ કંઈક ત્યાંનું ફેમસ ફૂડ ખાતા હોઈએ, ફરતા હોઈએ અને તું મારો હાથ જ છોડતો ન હોય.
જ્યારે પ્રાપ્તિ આ બોલે છે ત્યારે વત્સલ હસે છે ને એક હાથેથી વધુ જોરથી પ્રાપ્તિની કમર પકડી લે અને બીજા હાથે પ્રાપ્તિની લટ તેના કાન પાછળ ખોસે છે સાથે બોલે છે અચ્છા એવું હતું? 

હા , પ્રાપ્તિ ચા વાળો મગ નીચે મુકતા બોલે છે અને વત્સલના હાથ પકડીને બોલે છે ,પછી સાંભલીશ તું આગળ શું થયું?

હા તો બોલને ,મેં ક્યાં રોકી માય ફ્રી બર્ડ...

પછી ...પછી ..અરે યાર પછી શું થયું એતો ભુલાય જ ગયું. 

કાઈ નહીં, હું તને એ ડ્રિમ કરતા પણ સારી એવી ટ્રીપ પર લઈ જઈશ,આઈ ડિડન્ટ નો તારા માટે એ ટ્રીપ એટલી ઇમ્પોર્ટન્ટ હશે, એનિવે ગેટ રેડી ફોર સરપ્રાઇઝ માય લવ ,બોલી વત્સલ પ્રાપ્તિના ગાલ પર કિસ કરે છે.

આઇમ વેરી મચ એક્સસાઇટેડ ફોર થિસ ટ્રીપ કહેતા પ્રાપ્તિ ઉગતા સૂર્યની સામે જોતાં વત્સલની છાતી પર પોતાનું માથું ટેકવી દે છે.

સમાપ્ત.

Friday, June 23, 2023

दोस्ती में सुकून हैं

प्यार में जुनून हैं, दोस्ती में सुकून हैं और मैं ये सुकून कभी नही खोना चाहती, एक मूवी का ये डायलॉग एक तरह से देखा जाए तो सही हैं क्योंकि दोस्ती शायद रिश्ता ही ऐसा हैं जो हमे सच मे सुकून देता हैं। दोस्त जो हमारे परिवार से दूर हमारा परिवार बन जाता हैं, जिसके साथ हम हँस सकते हैं, जिसके सामने दिल खोलके रो सकते है, जो पापा की तरह डांट लगाते हैं और माँ की तरह परवाह करते हैं, जो भाई की तरह प्रोटेक्टिव बन जाते हैं और बहन की तरह पैम्पर करते है। जिनके पास हमारी सारी तकलीफो के समाधान होते हैं। जिनसे हम मज़ाक कर सकते हैं बिना डरे,और जो हमे तंग करने का एक मौका नही गवाते। दोस्तों से रिश्ता भले खून का न हो, लेकिन वो खून के रिश्तों से कम नही। कहते हैं आपके दोस्त आपके स्वभाव,स्वास्थ्य का प्रतिबिंब होते हैं। आपके दोस्त आपकी पर्सनालिटी के कई पहेलु को उजागर करते हैं। दोस्ती एक खूबसूरत रिश्ता हैं , जो हमे हमेशा संजोके रखना चाहिये। कभी कभी हम जितना अपने आप को समझ नही पाते उससे ज्यादा हमारे दोस्त हमे समझ लेते हैं। कभी हमे कुछ कहने की जरूरत नही होती और दोस्त हमे देखके, हमे सुनके हमारे हाल भांप लेते हैं। देखा जाए तो हमारी जिंदगी का काफी समय हम अपने दोस्तों के साथ बिताते हैं। उनके साथ हँसते, खेलते, रूठते, मनाते, घूमते,फिरते,खाते, नाचते,गाते और जो किसी औऱ के साथ ना कर पाए ऐसे पराक्रम हम सिर्फ दोस्तो के साथ कर पाते हैं। अच्छे दोस्त मिलना किसी खजाने को पाने से कम नही। मुझे द्रौपदी और श्री कृष्ण की दोस्ती सुंदरतम और श्रेष्ठ लगती हैं। एक समय जब द्रौपदी अपने चीरहरण के प्रसंग के बाद जब शोक और पीड़ा में डूबी हुई होती हैं तो वो किसी से बात करने के लिए तैयार नही होती।  श्री कृष्ण उनके पास जाते हैं और कहते हैं की सखी, मित्र वो होते हैं जो अपने हृदय की भावनाओ को बांटे, तुम्हारे हृदय की पीड़ा में मेरा भी भाग हैं सखी,अपने भाग की पीड़ा प्राप्त करने आया हु। मित्रता की कितनी शुद्ध परिभाषा दी श्री कृष्ण ने। इस दृष्टांत से कृष्ण शायद यह बताने की कोशिश कर रहे हो की हमे सिर्फ दोस्तो की खुशी में शामिल नहीं होना बल्कि गम भी बांटने हैं। श्री कृष्ण ने अपने दूसरे रिश्तो के साथ मित्रता का भी आदर्श उदाहरण दिया हैं। जैसे अर्जुन के साथ उनकी दोस्ती भी जगजाहिर है। हमारी जिंदगी में भी ऐसे दोस्त होते हैं जो हमारे साथ हमेशा खड़े रहते हैं, जिनके होने मात्र से हम कभी अकेला महसूस नही करते। जो हमे बहोत कुछ सिखाते हैं, जो हमे गिरने से बचाते हैं और अगर जो कभी गिर जाए तो गिरने के बाद फिर से उठने में मदद करते हैं। दोस्त ही हैं जो हमे अपना आइना दिखाते हैं। जिनसे बात करके दिल से बोझ हट जाए, जो दिल खोल के आपसे अपनी हकीकत, परेशानी बया कर पाए वैसे दोस्त नसीब वालों को मिलते हैं। एक इंसान के जीवन में अलग अलग तरह के दोस्त होते हैं। कुछ के साथ वो हसी मजाक कर सके तो कुछ के साथ कुछ गंभीर चर्चा, कुछ के साथ होने से उत्साह भर जाए तो किसी को हम प्रोत्साहित करे, कुछ जिज्ञासा, ज्ञान बढाने वाले तो कुछ आपको खूब समझने वाले, कुछ आपके बिना बोले आपको देख के आपका हाल समझने वाले तो कुछ आपकी कथनी से आपके दिल को छान ले, कुछ आपको आप से मिलाने के लिए प्रेरित करे तो कुछ आपको जिंदगी की सच्चाई से वाकिफ करते हैं। ऐसे दोस्त मेरे सारे दोस्तो की जिंदगी में हमेशा रहे, दोस्ती आबाद रहे ,सलामत रहे।

Sunday, June 18, 2023

Breathing into the life

Nothing can be more mesmerizing than witnessing the growing baby. When you observe them you forget all the worries of the world. It takes you to some other world. You see the movement, gestures, and observations the little one makes. It's surprising and interesting to watch him tirelessly moving his hands and legs. How helpless and dependent babies are for their all needs. The innocence they carry in their eyes and face are so enchanting that you feel like time has stopped. Holding them in your arms, putting them on your shoulder where they adjust themselves by placing their hands on your shoulder observing the world around them is such a beautiful scene. You feel great when they touch your face with their little hands. When they hold your finger with their tiny hands, you do not feel like releasing that grip away. Maybe babies connect so well with our inner child. We behave like them, speak like them, express like them. Watching them growing and learning to do things by themselves is an incomparable feeling. It's a journey of parent and child where both learns things about each other as time passes. It's very hard to resist the cuteness aggression when we are in their company. It's very unique when they communicate with us, hear us and respond in their own way. Sometimes they play with themselves using their own hands and legs. It's overwhelming to see them doing everything which we never taught them be it their first smile, first hold, first weird expressions, first continue glance at anything including us, first giggle and screams, first unpleasant expression when they have medicine or vaccine shot, first joyful expression when they play with their toys, first crawling, expression after having first food, first walk, first encounter of waves at beach, playing in the sand, walking in water, etc..etc..etc...They teach us many things and bring irreplaceable joy into our life. We learn to do many things again along with them, give them all attention they seek and deserve and they fill our life with so much love. 

Ephemeral life

We know life is ephemeral, it's a journey towards the death. we have a limited time, we know nothing is gonna remain permanent but we st...